તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામ શહેરમાં ઉતરાયણ પર્વની તૈયારીઓ શરૂ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ શહેર સહિત પંથકમાં શુક્રવારના રોજથી જ ખરીદી કરતા પતંગના વેપારીઓમાં આનંદ છવાયો હતો. આ વર્ષ માર્કેટમાં મંદીના માહોલ વચ્ચે માર્કેટનો સર્વે કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે મંદીનો માહોલ છે છતાં શુક્રવારથી ખરીદી નીકળેલ છે જે આગામી ત્રણ દિવસ દરમિયાન સારી ખરીદી રહેશે. જ્યારે માર્કેટમાં વિવિધ પ્રકારના પૌષ્ટિક ચીકી જેવીકે તલની ચીકી,સીંગ ની ચીકી, માવા ની ચીકી,તલના લાડુ,મમરા ના લાડુ,કચરિયું સહિતની વસ્તુઓનું વેચાણ આ દિવસોમાં વધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો