તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મલકાણા જોગણી માતા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ | તાલુકાના મલકાણા ગામમાં નવનિર્મિત જોગણી માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શોભાયાત્રા નીકળી હતી. જેમાં ભુવાજી કાંતિભાઈ રાઠોડ તથા આયોજકો અજયસિંહ, હિતેન્દ્રસિંહ, મંગલભાઈ, ભીખાભાઈ, જુજરભાઈ, મણીભાઈ ઇશ્વરભાઈ, રયજીભાઈ, સુરભાઈ જયેશભાઈ તેમજ સમગ્ર ગામ માતાજીના દર્શન અને પ્રસાદી ગ્રહણ કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...