તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોડેલી તાલુકાના આધેડને સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના 56 વર્ષિય પુરૂષનો સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ રિપોર્ટ આવતા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા સ્વાઇન ફ્લૂના કેસનો આંક 15 ઉપર પહોંચ્યો.

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના 14 કેસ નોંધાયા હતા. જેમાં આજે વધુ એક કેસ સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ આવ્યો હતો. બોડેલી તાલુકાના 56 વર્ષિય પુરૂષનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી જિલ્લામાં સિઝનલ ફ્લૂનો આંક 15 ઉપર પહોંચ્યો છે. આ દર્દીને વડોદરા એસએસજીમાં સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા 15 સ્વાઇન ફ્લૂના કેસો પૈકીના આઠ દર્દીઓ સાજા થતાં રજા અપાઇ છે. જ્યારે હજીય છ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે એક દર્દીનું સ્વાઇન ફ્લૂના દર્દીનું મૃત્યું થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો