તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલોદ તાલુકા પંચાયતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ તાલુકામાં રાજકીય માહોલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ તાલુકામાં 12 ગ્રામ પંચાયતની સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીનું જાહેરનામું પડતાંની સાથે જ તાલુકાનાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.તાલુકાની 12 ગ્રામ પંચાયતની ચુંટણી 13 ઓક્ટોમ્બરેના રોજ યોજાશે.જેને લઇને તાલુકા પંચાયતમાં દાવેદારો સાથે સમર્થકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.શુક્રવારના દિવસે ફોર્મ જમા કરાવવા ભીડ ઉમટી હતી.28 સપ્ટેમ્બરે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે.30મીએ ચકાસણી અને 1 ઓકટોબરે ફોર્મ ખેંચવા સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સરફરાજ ગુડાલા

અન્ય સમાચારો પણ છે...