તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાડાના કોંગ્રેસ અગ્રણીને શોધવા પોલીસ આખો જિલ્લો ખુંદી વળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરા તાલુકાના નાડા ગામના કોગ્રેસ અગ્રણી રંગીતભાઇ ઉર્ફે ભલાભાઇ પ્રતાપસિંહ પગી સુસાઇટ નોટ લખીને ગુમ થયા હતા. બે પાનાની સુસાઇડ નોટમાં આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક ધારાસભ્ય સહીત અધિકારીઓના માનસિક ત્રાસના કારણે અને તેઓને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવતાં કટાંળીને આપઘાત કરવા જઇ રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેને લઇને જિલ્લા પોલીસવડાએ તપાસ અધીકારીને મામલાની તપાસ સોંપીને ગુમ થયેલા ભલાભાઇ પગીને શોધવા પોલીસની ટીમો બનાવી તેને શોધવા આખો પંચમહાલ જિલ્લો ખુંદી નાખ્યો હતો. કોઇ પત્તો મળ્યો ન હતો. ગુમ થયાને 10 દિવસ થયા હોવા છતાં ભલાભાઇનો કોઇ પત્તો ન મળતાં પોલીસને તે મધ્યપ્રદેશમાં હોવાની આંશકાને પંગલે 1 ટીમ મધ્યપ્રદેશ મોકલી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મધ્યપ્રદેશ હોવાની શંકાએ ટીમ એમપી મોકલી

10 દિવસ થયા છતા હજુ પત્તો મળ્યો નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો