તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડભોઇની ઝોહરાપાર્ક સોસાયટીની ચોરીના ગુનામાં પોલીસે અમાનુષી અત્યાચાર ગુજાર્યાની ફરિયાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડભોઇની ઝોહરાપાર્ક સોસાયટી ખાતે ગત તા. 21/01/2019ના રોજ બંધ મકાનમાં અજાણ્યા ચોરટાઓ દ્વારા તાળા કાપી ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. જેમાં મકાન માલિક બહાર ગામથી પરત આવતા તેના મકાનમાં રોકડા રૂપિયા 3,50,000 તેમજ સોના ચાંદીના દાગીના સહીત કુલ મુદ્દામાલ રૂપિયા 4,75,700ની મત્તા ચોરાઇ હોવાની ડભોઇ પોલીસને ફરીયાદ આપતા પોલીસે એક માસ બાદ શંકા આધારે પી.આઇ.વાઘેલાએ ઇબ્રાહીમ ઉર્ફે એ.ટી.એમ. મહમદ તાહેરવાલા રહે.રેલ્વે નવાપુરા, ડભોઇ તેમજ તેની સાથે સહેઝાદમુનીર મિયામહમદ પતરાવાલા અને ફિરોજ સિકંદરભાઇ મનસુરી રહે.ડભોઇને ઝડપી લઈ વડોદરા એલ.સી.બી.કચેરી ખાતે પુછપરછ હાથ ધરી હતી. જેમાં ચોરીનો ભેદ ઉકેલાયો હોવાનું તેમજ ઝડપાયેલ આરોપીઓને ડભોઇ પોલીસને સુપ્રત કરતા પી.આઇ.જે.એમ.વાઘેલાએ ત્રણેયના પાંચ દિવસના પોલીસ કસ્ટડીના રીમાન્ડ મેળવી આજરોજ આરોપીઓના રીમાન્ડ પુરા થતા ડભોઇ પી.એસ.આઇ.પટેલ સહીત ડી.સ્ટાફના જવાનો સાથે રાખી આરોપીઓને કોર્ટમાં રજુ કરી ડભોઇમાં અગાઉ છ માસ પહેલા થયેલ ભીખનકુઇ વિસ્તારની ઘરફોડ ચોરી, તેમજ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો