વિરપુરમાં જુગાર રમાડતાં પોલીસે ઝડપ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીરપુર. વિરપુર તાલુકાનાં વેરીપુલ દરીયાપીર દરગાહ પાસે અબ્બાસભાઈ યુસુફભાઈ શેખ(રહે,કસ્બાફળી, વિરપુર) જાહેરમાં ખુલ્લી જગ્યામાં વરલી મટકા આંક ફરકનો જુગાર રમી રમાડતાં જુગારધારાના સાધનો તથા 700 રૂપિયા સાથે પોલીસે અબ્બાસભાઈ શેખને પકડી પાડ્યો હતો.આ બાબતની જાણ વિરપુર પોલીસ સ્ટેશને કરી અબ્બાસભાઈ યુસુફભાઈ શેખની વિરુધ્ધ પોલીસ ફરીયાદનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...