તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરામાં ગ્રાહકોને બાકી બિલ માફ કરી પુન: જોડાણ આપવાનું આયોજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાદરાની વીજ કંપની એમજીવીસીએલ દ્વારા મંગળવાર સવારે 1/2 શાખા દ્વારા કાયમી બંધ કરેલ જેમના બાકી બિલ ભરેલા નથી તેવા ગ્રાહકના એક વખત બિલ માફ કરી વીજ જોડાણ ફરી આપવાની યોજનાની શિબિર પ્રારંભ કરાઇ હતી. આ કાર્યક્રમમાં વીજ કંપનીના આધિકારીઓ અને કિસાન આગેવાનો હાજર રહ્યાં હતાં.

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય ભરમાં વીજ બિલ ન ભરેલા ગ્રાહકોના કાયમી જોડાણ કપાયેલા હતાં. તેના બિલ એક વખત બિલ માફ કરી ફરી જોડાણના શિબિરનું આયોજન કરાયું હતું. પાદરા એમજીવીસીએલ 1 અને 2ના અધિકારીઓએ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું. આ યોજના 31/1/19 પહેલાના બાકી બિલ એક માફ કરી ફરી જોડાણના ફોર્મ ભરાયા હતાં. પાદરા એમજીવીસીએલ 1નું બાકી બિલ રકમ 11.82 લાખ છે, જ્યારે 2 શાખાનું બિલ 20.41 લાખ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો