તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીઠાપુરમાં બાપા સીતારામ મઢુલીનો ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા | બાવળા તાલુકાના મીઠાપુર ગામમાં પ.પૂ.બજરંગદાસ બાપાની મઢુલીમાં ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ રામનવમીનાં દિવસે આયોજન કરાયું છે.13 તારીખે ગામમાં શોભાયાત્રા નીકળશે. રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગુલાબબહેન પટેલ(કાંઠા ની કોયલ),વાસુદેવ મહારાજ સહીત અનેક કલાકારો હાજર રહી ભજનોની રમઝટ બોલાવશે.

અન્ય સમાચારો પણ છે...