તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટ્રોલપંપના માલિકના રૂા. 1 લાખ લઈ નોકર ફરાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

છોટાઉદેપુર | છોટાઉદેપુર સ્ટેશન તરફ જતા ચાર રસ્તા આવેલા છે. ત્યાં ભારત પેટ્રોલપંપ આવેલો છે. ત્યાં આગળ રાત્રી દરમિયાન નોકરી કરતા રફીકભાઈ નૂરમહંમદ પઠાણ રહે. મણિયાર ફળીયા, છેલ્લા ઘણા સમયથી નોકરી કરતા હતા. તેઓ પાસે રાત્રીના સમયે ડીઝલ-પેટ્રોલ વેચાણની રકમ રૂા. 1 લાખ જેવી હતી એ લઈને ફરાર થઈ ગયેલો છે. આ અંગે પેટ્રોલપંપના માલિક મજીતભાઈ પઠાણે પોલીસ સ્ટેશને ફરિયાદ પણ કરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો