પંચમહાલ પોલીસે કુંડલી ગામની માનસિક બીમાર યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યુ઼ં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા તાલુકબાના ઓરવાડા ગામે કેટલાક દિવસથી એક અજાણી યુવતી ફર્યા કરતી હતી. અજાણી યુવતીને દેખતાં ગામજનને પોલીસને જાણ કરી હતી. માનસીક રીતે બીમાર હોય તેમ લાગતી યુવતીની પુછરપછ કરતાં તે જવાબ આપતી ન હતી. ગોધરા તાલુકા પોલીસે આસપાસના તથા નજીક જિલ્લાના સોસિયલ મીડીયામાં માહીતી આપ લે કરતાં યુવતી લીમખેડા તાલુકાના કુંડલી ગામની હોવાનુ઼ જણવા મળ્યું હતું. પોલીસે તેઓના પરિવારને જાણ કરીને યુવતીના પરિવાર ને બોલાવીને યુવતીનુ઼ મિલન કરાવ્યું હતુ઼.

અન્ય સમાચારો પણ છે...