તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલુકાના 500 ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા હોવાના વિરોધ પક્ષના આક્ષેપો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાદરા તાલુકા પંચાયતનું વર્ષ 2020/21નું પુરાતવાળું બજેટ રૂા.123 કરોડનું મજૂર કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષના નેતાએ બજેટ અંગે અનેક સવાલો ઉઠવ્યા હતા. તાલુકા 500 ખેડૂતો સહાયથી વંચિત રહેતા સભામાં વિરોધ પક્ષે તાલુકા પંચાયતના વિભાગ સામે આક્ષેપો કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

પાદરા તાલુકા પંચાયતનું વર્ષ 2020/21નું રૂા.123નું બજેટ સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિરોધ પક્ષના નેતા પી.કે. પરમારે બજેટ અભ્યાસ કર્યા વિનાનું હોવાનું જણાવ્યું હતું સાથે સભામાં અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. ...અનુસંધાન પાના નં.2

પાદરા તાલુકા પંચાયતનું 123 કરોડનું પુરાંતવાળંુ બજેટ મંજૂર કરાયું

_photocaption_પાદરા તાલુકા પંચાયતમાં સામાન્ય સભા યોજાઈ હતી. } ગોપાલ ચાવડા*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો