મેરીયા બ્રિજ પાસે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જબુગામ બોડેલી વચ્ચેના મેરીયા બ્રિજ પાસે સર્જાયેલ અકસ્માત દરમ્યાન એક વ્યક્તિનુ મોત નિપજ્યું હતું. બનાવ સંદભેઁ બોડેલી પોલીસ મથકે ફરીયાદ થવા પામી હતી.

અકસ્માત ઝોન ગણાતા જબુગામ બોડેલી હાઈવે માર્ગ પર મેક્સ જીપ ગાડી નં.જીજે 7 એજી 4967નો ચાલક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા મેરીયા બ્રિજની બાજુના ખાડામાં ઉતરી જવા સાથે પલ્ટી ખાઈ જતા મેક્સ ગાડીમાં સવાર એક મજુરનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય પાંચેક મજુરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ત્યારે મેક્સ ગાડીનો ચાલક પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી અકસ્માત સર્જી ફરાર ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...