તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવારે સાણંદના સરકારી અને ખાનગી મળી તમામ 45 ડોક્ટર્સ પણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારે સાણંદના સરકારી અને ખાનગી મળી તમામ 45 ડોક્ટર્સ પણ હડતાલ પર ઉતરતા ઈમરજન્સી સિવાયની તમામ આરોગ્ય સેવાઓ બંધ રહેતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સાણંદ મેડિકલ એશોસીયેશનના પ્રમુખ ડૉ.જી.કે. ચૌહાણના નેતૃત્વમાં તમામ ડોક્ટરો તથા સાણંદ ફાર્માસીસ્ટ એસોસીયેશનએ ભેગા મળી પોલીસ સ્ટેશનથી મામલતદાર ઑફિસ સુધી રેલીનું આયોજન કર્યું.

અન્ય સમાચારો પણ છે...