તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોરટ વર્ક્સ-સ્ટ્રીટ લાઇટના બાકી લાઇટ બિલ માટે ડભોઇ નગરપાલિકાને નોટિસ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડભોઇ નગરપાલિકાને MGVCL દ્વારા વોટર વર્કસ તથા સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણના બિલો છેલ્લા છ માસથી ન ભરતાં બાકી રહેતી લેણી રકમ 46,33,416.49 રૂપિયા ત્વરિત ભરવા માટે આખરી 24 કલાકની નોટિસ ફટકારવામાં આવી છે. જો આ રકમ નહી ભરાય તો કોઇપણ પ્રકારની જાણ કર્યા વિનાં સ્ટ્રીટ લાઇટનાં વીજ જોડાણ કાપી નાંખવાની પણ ચીમકી આપવામાં આવી છે.

ડભોઇ નગરપાલિકા નાં ખાડે ગયેલાં તંત્ર નો એક ઓર નમુના બહાર આવ્યો છે. પાલિકા નાં આ સત્તા બોર્ડમાં જ્યારથી આ બોર્ડ બેઠું છે. ત્યારથી ક્યાંકને ક્યાંક વિવાદો તો બહાર આવ્યા જ કરે છે. એટલું જ નહી ભ્રષ્ટ શહેરીબાવાઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતને લઇને માત્ર તેઓનાં જ ગજવા ગરમ થઇ રહ્યા હોવાની વાતોએ તો માજામુકી છે. પરંતુ પ્રજાની પ્રાથમિક સવલતોમાં વીજળી, પાણી, ગટર માટે તો નગરની પ્રજા આજે પણ તરસી રહી છે. આ માટે તો વારંવાર પાલિકામાં વિવિધ વિસ્તારોમાંથી હલ્લાબોલ થયાની પણ પાલિકામાં કોઇ નવાઇ નથી. ત્યારે હાલ તાજેતરમાં જ પ્રજાની પ્રાથમિક સુવિધા એવી સ્ટ્રીટ લાઇટો ક્યારે બંધ થઇ જશે તે પણ કહેવું મુશ્કેલ થઇ પડ્યું છે.

...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો