તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રીય રાસાયણિક-ખાતર મંત્રાલયમાં સભ્ય તરીકે નિમાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા | બાવળા તાલુકા ભાજપના પ્રમુખ ભરતભાઈ મેરને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રાસાયણિક અને ખાતર મંત્રાલયમાં મેમ્બર પદે નિમણુંક કરવામાં આવી છે.આ નિમણુંક પત્ર કેન્દ્રીય મંત્રી ડી.વી.સદાનંદ ગૌડાએ ભરતભાઈનેેે આપ્યો છે.આ નિમણુક થતાં અમદાવાદ જીલ્લા કોળી પટેલ સમાાજમાં અને જીલ્લા, તાલુકા ભાજપમાં આનંંદની લાગણી પ્રસરી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો