તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અણસ્તુ પાસે ઝાડ પડતા વાહન વ્યવહારને અસર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણથી પાદરા રોડપર કરજણ ગામથી અણસ્તુ ગામ વચ્ચે આવેલી એક ખાનગી સ્કૂલ નજીક રોડની બાજુના ખેડૂતે પોતાના ખેતરમાં સૂકું ઘાસવાળુ ખેતર સાફ કરવા સળગાવતા સળગતું સળગતું રોડની બાજુમાં આવેલ શુકા ઝાડને આગ લાગતા ઝાડ રોડ પર પડ્યું હતું. જેથી રોડની એક તરફની સાઈડ બંધ થઈ જવા પામી હતી અને વાહન વ્યવહાર પર અસર થવા પામી હતી.

કરજણ થી પાદરા રોડપર કરજણ અણસ્તૂ ગામ વચ્ચે ખાનગી સ્કૂલ પાસે રોડની બાજીમાં એક ખેતરમાં ખેડૂતે ખેતરમાં સૂકું ઘાસ અને ઘઉનું ઘાવરૂ સાફ કરવામાં માટે ખેતરમાં સળગાવતા સળગતું સળગતું રોડ રોડતરફ જતા રોડની ધારતરફ એક શુકુ ઝાળ આગની લપેટમાં આવતા ઝાળ થળમાંથી સળગતા ઝાડ રોડ પર પાડ્યું હતું જેમાં ઝાડ પાડ્યું ત્યારે રોડ પરથી કોઈ વાહન પાસર ન થતું હોય કોઈ હોનારત થવા પામી નથી જ્યારે રોડની એક તરફ ની સાઈડ બંધ થઈજવા પામી હતી આમ રોડ પર ઝાડ પડવાથી વાહનવ્યવહાર પર અસર થવા પામી હતી.

પંચ તંત્ર
કરજણથી પાદરા રોડપર કરજણ ગામથી અણસ્તુ ગામ વચ્ચે ઝાડ પડતા રસ્તો બંધ થઇ જતા વાહન વ્યવહારને અસર થઇ હતી.તસવીર જતીન વ્યાસ

અન્ય સમાચારો પણ છે...