તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામના જક્સી ગામ પાસે ચારો ભરેલી ગાડી સળગી, કોઇ જાનહાની નહીં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરમગામ તાલુકાના જક્સી ગામ પાસે ચાર ભરેલી ગાડી ઈલેક્ટ્રિકના વાયર નીચેથી પસાર થતા વાયર સાથે ઘર્ષણ થતા પુળામાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડ્રાઇવર દ્વારા સમય સુચકતા વાપરી ગાડી ઉભી રાખી નીચે ઊતરી ગયો હતો. આગથી સુકી ચાર ભડભડ સળગી ઉઠતા ગાડી સળગી ગઈ હતી. સદભાગ્યે કોઈ જાનહાની થઇ ન હતી. તસવીર જયદીપ પાઠક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો