તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવાગામની પ્રા. શાળામાં શિક્ષક-શિક્ષિકા ત્રણ મહિનાથી ગેરહાજર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેમદાવાદ : નવાગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં ફરજ બજાવતાં શિક્ષક-શિક્ષિકા છેલ્લા ત્રણ મહિનાથી ઘેરહાજર હોવાથી શિક્ષણકાર્યને માઠી અસર પહોંચી છે. આ અંગે વાલીઓએ ઉગ્ર રજુઆત કર્યા બાદ આચાર્યએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવાગામના ડેપ્યુટી સરપંચ મહેન્દ્રભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, નવાગામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં હાર્દિકભાઈ યોગેશભાઈ પંડ્યા 3જી નવેમ્બર,18થી વગર રજાએ ગેરહાજર છે. ઉચ્ચ પ્રાથમિકમાં ફરજ બજાવતાં મોનિકાબહેન પંકજભાઈ દવે 22મી નવેમ્બર,18થી આજદિન સુધી વગર રજાએ ગેરહાજર છે. આ શાળામાં બે શિક્ષકોની ગેરહાજરીના લીધે બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. આ અંગે શિક્ષણ વિભાગમાં રજુઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો