તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ | કપડવંજ ખાતે રહેતા અને કેટરરનો વ્યવસાય કરતાં એક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | કપડવંજ ખાતે રહેતા અને કેટરરનો વ્યવસાય કરતાં એક વ્યક્તિ સોમવારે બનાસકાંઠાના સૂઇગામ જવા માટે કપડવંજ બસ મથકે પહોંચ્યા હતા. વતનમાં જતાં હોવાથી તેઓ રોકડા રૂ.45 હજાર લઇને નીકળ્યા હતા. જોકે બસ મથકમાં કોઇ ગઠિયો તેમની રોકડ લઇને ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આ મામલે કપડવંજ પોલીસ મથકે અરજી અપાઈ હતી. આ મામલે કપડવંજ પીઆઇ. એ.બી.ઠાકોરનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, અરજી મળી છે. બસ મથકની આસપાસના સીસીટીવી ચકાસાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો