તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ| ખેડા જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ| ખેડા જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલના 11મા દિવસે કર્મચારી મહામંડળના નેજા હેઠળ આરોગ્ય વિભાગની વિવિધ કેડરના કર્મચારીઓએ પંચાયતના દરવાજા પાસે ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો. આ સંદર્ભે પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીએ સોમવારે આરોગ્ય કર્મચારીની રૂબરૂ મુલાકાત લીધી હતી. જ્યાં કર્મચારીઓએ લેખિતમાં પોતાના પડતર પ્રશ્નોની રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો