તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ ભાસ્કર | મહેમદાવાદ નવાપરા સૌજન્ય હાઇસ્કૂલમાં કાનૂની શિક્ષણ શિબિરનું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ભાસ્કર | મહેમદાવાદ નવાપરા સૌજન્ય હાઇસ્કૂલમાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પીએલવી ટીમના ગોપીબેન પંચાલ, જી. કે. પાંડવ, જે. કે. રોહિત, પરષોત્તમભાઇ, નટુભાઇ સહિત તાલુકા કોર્ટના લીગલ સેક્રેટરીએ મનોજભાઇ ચાવડા હાજરી આપી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકો તથા ઉપસ્થિત વિદ્યાર્થીઓને કાયદાનું મહત્વ તથા તેના ઉપયોગથી થતા ફાયદા અંગે જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો