તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એમપીના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણની સભા યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના પ્રચાર પ્રસાર માટે હાલોલ તાલુકાના ઢીંકવા ગામે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવરાજસિંહ ચૌહાણની જાહેર સભા યોજાઈ હતી. સવારે એક વાગે આવ્યા હતા. શિવરાજસિંહ એ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી કહ્યુ હતુ કે હમારે દેશ કે નેતા નરેન્દ્ર મોદી તય હે દુસરી તરફ કોઈ નેતા તય નહીં ગુજરાત મેં છવ્વીસ મેં સે છવ્વીસ સીટ ભાજપા કિ હી આયેગી કોંગ્રેસ સો સવોશો સીટો પર લડ રહી હે ટુકડો ટુકડો મેં બટા વિપક્ષઓ મેં હાથ મિલે વિચાર નહીં મિલે. રાહુલ દુનિયા કા સબસે બડા જુઠા આદમી. ભલે હમ મધ્યપ્રદેશ મેં હાર ગયે લેકિન અબ લોકસભા મેં સુત સહિત વસુલેગે એ નક્કી હે કાર્યકમ માં શબ્દસરણ બ્રહ્મભટ્ટ, જયદ્રથસિંહ પરમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...