તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંસદ નારણ રાઠવાએ હાથમાં કોંગ્રેસનો ઝંડો લઇ આદીવાસી નૃત્ય કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રણજિતસિંહ રાઠવાની પ્રચાર ફેરણી દરમિયાન રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ હાથમાં કોંગ્રેસનો ઝંડો લઇને આદીવાસી લોકનૃત્ય કર્યાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો છે. પાદરામાં જનસંપર્ક અભિયાન દરમિયાન સાંસદ અને કોંગ્રેસના આ વિસ્તારના દિગ્ગજ નેતા નારણ રાઠવાએ કોંગ્રેસના એક ગીત ઉપર આદીવાસી લોકનૃત્ય કર્યું હતું. તસવીર સંજય ભાટિયા

અન્ય સમાચારો પણ છે...