તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસાન સન્માન નિધિમાં કપડવંજના સૌથી વધુ ખેડૂતો નોંધાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લામાંથી કપડવંજ તાલુકાના ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સૌથી વધુ લાભ લઇ જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યાં છે. કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉષાબા ઝાલાએ જણાવ્યું હતું કે, સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તાલુકાના કુલ 26,499 ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવી રૂ.5,29,98,000 જેટલી માતબર રકમનો લાભ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો