તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૉંગ્રેસની જનસંકલ્પ રેલી 11000થી વધુ કાર્યકર જોડાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ દ્વારા 28 ફેબ્રુઆરીએ કૉંગ્રેસની અડાલજ ખાતે જનસંકલ્પ રેલી યોજાશે. આ રેલીમાં અખિલ ભારતીય કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી સહિત કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. જનસંકલ્પ રેલીમાં વિરમગામ વિધાનસભા વિસ્તારના વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાંથી 11000થી વધુ કાર્યકર અડાલજ પહોંચશે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ દ્વારા 10000 કાર્યકરોનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, તેની સામે ધારાસભ્ય લાખાભાઈ ભરવાડની રાહબરી હેઠળ 1000થી વધુ કાર્યકરોએ રેલીમાં જોડાવાની તૈયારી બતાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો