તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટીઝડુલી ગામે પ્રથમ વખત યોજાયેલ સ્પર્ધામા 100થી વધુ ભીલ સમાજના લોકો ઢોલ લઈ વગાડવા ઉમટી પડ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી | નસવાડી તાલુકા અને છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી ભીલ સમાજ સુધારણાનું ત્રીજુ વાર્ષિક સંમેલન યોજાયું હતું. જેમાં પ્રથમ વખત અનોખી ભીલ ઢોલ સ્પર્ધામાં ભાગ લેવા 100થી વધુ ભીલ ઢોલ વગાડનારાઓ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ઢોલ સ્પર્ધા મોડી રાતના શરૂ થનારી હોવાથી તેની મજા માણવા હજારો આદિવાસી લોકો ઉમટી પડ્યાં હતા. સાથે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા તેમજ ગામડાના સરપંચો સાથે નસવાડી પોલીસ હાજર રહ્યાં હતા. ઇરફાન લકીવાલા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો