તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંતરામપુરથી ગુમ વ્યક્તિનું પરિવાર સાથે મિલન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંતરામપુર. સંતરામપુરમાં રહેતો કમલેશકુમાર શાંતિલાલ 9 મહિના પહેલા લુણાવાડા જવું છું તેમ કહીને ક્યાક ચાલ્યો ગયો હતો. પરિવારે સંતરામપુર પોલીસ મથકે કમલેશ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડાઅે ગુમ વ્યક્તિઅોની શોધખોળ
માટેની અાપેલી સૂચનાથી કોલ ડીટેલના આધારે કમલેશનું લોકેશન ઉત્તર પ્રદેશના વારાણસી ગામના ઘાટ મળી અાવતા લુણાવાડાથી એલસીબીના પોલીસ સ્ટાફ ઉત્તર પ્રદેશથી કમલેશને લાવી સંતરામપુર ખાતે તેમના પરિવારને સોંપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...