તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લઘુમતી સમાજનું બાલાસિનોર ખાતે શક્તિ પ્રદર્શન યોજાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠનમાંથી લઘુમતી સમાજની બાદબાકી કરતા પંચમહાલ લોકસભા મત વિસ્તારના લઘુમતી સમાજના આગેવાન બાલાસિનોર ખાતે શક્તિ પ્રદર્શન. જેમાં ઠાકોર, દલિત, બ્રાહ્મણ,પટેલ અને દરબાર આમ દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

આજ રોજ તારીખ થોડાક દિવસો અગાઉ જાહેર થયેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને મહીસાગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા ના જે નવા માળખામાં મહીસાગર જીલ્લામાંથી લઘુમતી સમાજના આગેવાન તથા કાર્યકરને સ્થાન આપેલ નથી.જેમાં ચારે તરફ લઘુમતી સમાજની બાદબાકી કરવામાં આવી. લઘુમતી,દલિત તથા અન્ય સમાજની પણ ઉપેક્ષા કરવામાં આવી.જે સંદર્ભે આજ રોજ પંચમહાલ લોકસભા મતવિસ્તારના અગ્રણીઓની એક સભા યોજાય હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો