તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MGVCL દ્વારા માફી યોજના 2017નો પ્રારંભ કરવામાં આવ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડભોઇ નગર તથા તાલુકા માટે મધ્ય ગુજરાત વીજ કંપનીની “એક વખતની માફી યોજના ૨૦૧૭”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તબક્કે ઉપસ્થિત વિસ્તારનાં ધારાસભ્ય દ્વારા આ સિવાયની બીજી ખેડૂત લક્ષી યોજનાઓનો પણ ખ્યાલ આપી મોટા પ્રમાણ ખેડૂતો આ યોજનાઓનો પણ લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર દ્વારા વીજ બિલ પેઠે બાકી રહેતી રકમ અંગે જાહેર કરવામાં આવેલા ઠરાવ તા.૧૯-૨-૧૯ મુજબ “એક વખતની માફી યોજના-૨૦૧૭” આ યોજના કોને લાગુ પડશે તેનાં માર્ગદર્શન તથા બીજી અન્ય માહિતી આપવાનાં હેતુથી મધ્ય ગુજરાત વીજકંપની ડભોઇ દ્વારા ડિવિઝનની કચેરી ખાતે આજરોજ માર્ગદર્શક શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરની શરૂઆત વિસ્તારનાં ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ દીપ પ્રાગટ્ય કરી કરી હતી. આ તબક્કે ડિવિઝનનાં અધિકારીએ આ બાબતે માહિતી આપતાં જણાવ્યુ હતું કે તા. ૩૧-૧-૨૦૧૯ કે તે પહેલાં કાયમી ધોરણે બંધ થયેલ હોય તેવા અને જેમનાં વિજબિલની રકમ રૂપિયા 1 કરોડથી ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો