ફતેપુરામાં ગરમીથી રક્ષણ મેળવવા ધાબાઓ ઉપર મેટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરા તાલુકામાં ગરમીની શરુઆત થતાની સાથે જ લોકો તોબા પ્રોકારી ઉઠ્યા છે. ગરમીથી રક્ષણ મેળવવા લોકો અવનવા નુસ્ખાઓ અપનાવી પ્રયાસો કરી રહ્યા છે. ફતેપુરા તાલુકામાં દિન પ્રતિ દિન ગરમીનો પારો વધતો જતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ આદિવાસી સમાજમાં હાલમાં લગ્નની સિઝન પણ ચાલી રહી છે. જેને લઇને બજારોમાં ધરાકી પણ નિકળવા માંડી છે.

બજારોમાં દૈનિક મોટી સંખ્યામાં લોકો ખરીદારી માટે આવી રહ્યા છે. રસ્તેથી પસાર થતાં રાહતદરીઓ તેમજ દુકાન કરતા વેપારીઓને પણ ગરમીથી રાહત મળે તે હેતુસર લોકોએ પોતાના ધાબાઓ પર ગ્રીન મેટી લગાવીને ગરમીથી રક્ષણ મેળવવાના પ્રયાસો શરુ કરવામાં આવ્યાં છીએ.

અન્ય સમાચારો પણ છે...