તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેમદાવાદ | તાલુકાનાં વણસોલી ગામે દસ વર્ષથી ચાલતાં વિવિધ પ્રવૃત્તિઓ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેમદાવાદ | તાલુકાનાં વણસોલી ગામે દસ વર્ષથી ચાલતાં વિવિધ પ્રવૃત્તિઓ કરતાં વરિષ્ઠ નાગરિક મંડળ અને આનંદનો ગરબો મહિલા મંડળના ઉપક્રમે મહિનાની મીટીંગ પ્રણવ આશ્રમનાં સમગ્ર ભારતમાં ભ્રમણ કરેલા કેવલાનંદ સ્વામીનાં અતિથી પણાંની નીચે યોજાઇ હતી. જેમાં પ્રમુખ સ્થાને મહેમદાવાદના માનવ અધિકાર મંચના રાષ્ટ્રીય પ્રમુખ ભાવેશ રાવલ હતાં. ખાસ અતિથી તરીકે એનઆરઆઈ રીંછોલનાં નિવૃત્ત શિક્ષક ચંદુભાઈ હતાં. આ પ્રસંગે ભાવેશ રાવલ તરફથી દરેકને હનુમાનજીનાં બાર સ્વરૂપવાળું કેલેન્ડર, પુસ્તક વિતરણ કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો