તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજ તાલુકાના ક્ષત્રિય સમાજની બેઠક યોજાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ ભાસ્કર | કપડવંજ તાલુકાના ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં આવી રહેલી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ અમુલની ચૂંટણીના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી હતી. આ સભામાં જિલ્લા પંચાયત સદસ્ય ધનવંતસિંહ ચૌહાણ, ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ પર્વતસિંહ પરમાર સહિત અન્ય મંડળીના ચેરમેન, સેક્રેટરીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો