તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડીયાદના ખેડાની એમ.બી. પટેલ વિદ્યાનગર કાનૂની શિક્ષણ શિબિર યોજાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ ભાસ્કર | ખેડાની એમ.બી. પટેલ વિદ્યાલયમાં કાનૂની શિબિરનું આયોજન તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન મોકાસીના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. આ પ્રસંગે બાળ સુરક્ષા એકમના કીર્તિબેન જોષી,
બાર એસોસિએશનના પ્રમુખ મયૂરભાઇ રબારી, પ્રિન્સીપાલ
ઉન્નતિબેન, પાલિકાના સભ્ય દિનેશભાઇ રાઠોડ તથા પીએલવી ટીમના સભ્યો હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો