માંજરોલ ગામે પંડિત દીનદયાળની પુણ્યતિથિએ ‘સમર્પણ દિવસ’ના કાર્યક્રમનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિનોર તાલુકાના માંજરોલ ગામે આજરોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે ‘સમર્પણ દિવસ’નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં તાલુકામાંથી અલગ અલગ ગામોના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આજરોજ માંજરોલ ગામે ભાજપ તાલુકા પ્રમુખ ચંન્દ્રવદન પટેલ, જિલ્લામાંથી અશ્વિનભાઇ પટેલ તેમજ અન્ય મહાનુભવો હાજર રહ્યા હતા. તેમજ પંડિત દિનદયાલ વિશે માહિતી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...