તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજના ઉપક્રમે મેમોગ્રાફી, સ્તન કેન્સર નિદાન કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપડવંજ ભાસ્કર | કપડવંજના લાયન્સ કલબના ઉપક્રમે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન સંચાલિત કલાબહેન અરવિંદભાઈ નાણાવટીના વુમન વેલનેસ ક્લિનિકના સહયોગથી મેમોગ્રાફી, સ્તન કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટના વાઇસ ડિસ્ટ્રીક્ટ ગર્વનર કૃષ્ણકાંત દેસાઇ, સમારંભના અતિથિ વિશેષ ભૂતપૂર્વ ડિસ્ટ્રીક્ટ ગર્વનર પુનિત કે. ભટ્ટ, અમેરિકા રહેતા કપડવંજના વતની કોકીલાબહેન સુરેશભાઈ શાહ, આઈ બ્રેસ્ટ એક્ઝામીનર પીન્કીબહેન જાદવે કેન્સર વિશે વકતવ્ય આપ્યું હતું. લાયન્સ કલબ કપડવંજના પ્રમુખ પરસોત્તમભાઈ તલાટી, સંસ્થાના ઉપપ્રમુખ અશોક લુહાણા, ચેરમેન ડો. હરિશ કુંડલીયા વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો