તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેત્રોજ તાલુકા કૉંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ ઝાલાની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દેત્રોજ તાલુકા કૉંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ ઝાલાની ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ દ્વારા નિમણૂક કરવામાં આવી છે, પરંતુ નવા પ્રમુખ સામે સ્થાનિક કક્ષાએ જ કૉંગ્રેસ પક્ષમાં વિરોધનો વંટોળ સર્જાયો છે.

નવા પ્રમુખ સામે કેટલાક કૉંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે. સોમવારે દેત્રોજમાં ગેબીનાથની જગ્યામાં તાલુકા કૉંગ્રેસના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી. નામ ન આપવાની શરતે એક અગ્રણીએ કહ્યું કે, 17 વર્ષથી જિલ્લાની ચુંવાળા બેઠકમાંથી કૉંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવે છે. હવે, જિલ્લાની દેત્રોજ બેઠકમાંથી તાલુકા કૉંગ્રેસ પ્રમુખ બનાવવા માટેની માગ છે. જો માંગ ન સંતોષાય તો 28મીએ જનસંકલ્પ રેલીનો વિરોધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો