તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવળામાં મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા | બાવળાની મધ્યમાં આવેલા જૈન દેરાસર ખાતે આદેશ્વર ભગવાન જૈન દેરાસર ટ્રસ્ટ દ્વારા મહાવીર જન્મ કલ્યાણકની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે જૈન દેરાસરથી શણગારેલા રથમાં ભગવાનને બેસાડીને બેન્ડવાજાની ભક્તિમય ધૂન સાથે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી.રથયાત્રા જૈન દેરાસરથી ટાવર ચોક, સંત આશ્રમ, ચોરાપા, રામજીમંદિર, અંબાજી માતાનો ચોક થઈને પરત ફરી હતી.રથયાત્રામાં સમગ્ર જૈન સંધ અને ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...