તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામ શહેરમાં આગામી 4થી માર્ચે મહાશિવરાત્રિની ઉજવણી થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે આગામી 4થી માર્ચના રોજ મહાશિવરાત્રી પર્વની ખૂબ જ ભક્તિભાવપૂર્ક ઉજવણી કરવામાં આવશે.

વિરમગામ પરશુરામ સેના દ્વારા ૪ માર્ચ ને સોમવારે મહાશિવરાત્રી નિમિત્તે ઔ.સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ની વાડી ખાતે બપોરે 2:00 કલાકે બ્રાહ્મણોના ઇષ્ટદેવ ભગવાન શિવજીની મહાપૂજા કરવામાં આવશે અને ત્યારબાદ મહાદેવ ની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ધામધૂમથી નીકળશે જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ સહ પરિવાર શોભાયાત્રામાં જોડાશે અને સાંજે સાડા છ કલાકે જ્ઞાતિની વાડી એ પરત ફરશે પરશુરામ સેના દ્વારા સાંજે પ્રસાદ (ફરાળ)નું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પર્વમાં મોટી સંખ્યામાં તાલુકાવાસીઓ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો