તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફતેપુરા, સંજેલી અને ઝાલોદ તાલુકામાં લોકાર્પણ-ભૂમિપૂજન કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફતેપુરા, સંજેલી, ઝાલોદ તાલુકાના જુસા, ડુંગરા, મારીયા, ફુલપુરા, આદર્શ ગામ મુણધા, વાકોલ, બિલવાણી, ગઢડા, રળીયાતી, ઘુઘસ, વાંકાનેર, સાગડાપાડા, ધાણીખુટ, નિનકાપૂર્વ સહિતના ગામોમાં દાહોદ જીલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે નવિન ગ્રામપંચાયત ઘર, ડામર અને સી.સી. રોડ, સહિત યોજનામાંથી મંજુર થયેલ 32 કામો માટે ફતેપુરા-સંજેલીમાં તા.16 તેમજ ઝાલોદમાં 17 જાન્યુઆરીના રોજ ભુમિપુજન લોકાર્પણના કાર્યો કરાશે. 28 કરોડ જેટલી માતબર રકમના કામો માટે લોકાર્પણ અને ભુમિપુજન કરી લોકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પડાશે.જેમાં દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, બાંધકામ સમિતિના ચેરમેન ક્રિશ્નરાજ ભુરીયા, સહિત 3 તાલુકાના સરપંચો સહિતના ભાગ લેશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો