તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકસભાના ઉમેદવારોએ ખર્ચા રજુ કરવા પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા સામાન્ય ચૂંટણી-19માં 18-પંચમહાલ સંસદીય મત વિસ્તારમાંથી ચૂંટણી લડતા ઉમેદવારોએ તેમના ચૂંટણીખર્ચને લગતા દૈનિક ધોરણે નિભાવાતા હિસાબો આગામી તા.13/04/2019, તા.17/04/2019 અને તા.20/04/2019ના રોજ એક્સપેન્ડીચર સેલમાં રજૂ કરવાના રહેશે. આ હિસાબોની ચકાસણી ઉક્ત તારીખો દરમિયાન કરાશે. 18-પંચમહાલ સંસદીય મતવિસ્તારનો એક્સપેન્ડીચર સેલ ગોધરા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (ડિઝાસ્ટર શાખા) ખાતે કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...