તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવળા હેલ્થ ઓફિસ દ્વારા આયુષ્યમાન કાર્ડનું વિતરણ થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા ભાસ્કર | બાવળામાં બાવળા હેલ્થ ઓફિસ દ્વારા માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતું.તેમાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર બાવળા તાલુકા સંયોજક જગદીશભાઈ ચૌહાણ તેમજ બાવળા તાલુકા હેલ્થ ઓફીસ ઇન્ચાર્જ અને અમદાવાદ જિલ્લાના કોં-ઓર્ડીનેટર સહદેવભાઈ રાઠોડ તથા બાવળા તાલુકા કોં-ઓર્ડીનેટર અશોકભાઈ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...