તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજમાં જીવન શિલ્પ ઉડાનનું વિમોચન કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપડવંજ ભાસ્કર | જીવન શિલ્પ એજ્યુકેશનલ કેમ્પસમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી વિપુલભાઈ પટેલ, કેમ્પસ ડિરેક્ટર ડો. બંકિમભાઈ શાહ ના હસ્તે સંસ્થાનું માસિક મુખપુત્ર જીવનશિલ્પ ઉડાનનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાની વિવિધ શાળાઓ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ, ઉત્સવો, ઉજવણીઓ તથા વિવિધ વિષયો પર શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવતા લેખ, કવિતાઓ, જનરલ નોલેજનો પ્રશ્ન વગેરે વિષયનો સમાવેશ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી, કેમ્પસ ડિરેક્ટર, પ્રિન્સીપાલ તથા તમામ શિક્ષકો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો