તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.12ની છાત્રાને નવું એક્ટિવા નહીં અપાવતાં જીંવન ટૂંકાવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલના મધવાસ ગામે રહેતી ઘોરણ 12માં અભ્યાસ કરતી વિધાર્થીની સ્કુલમાં જવા આવવા માટે એકટીવા લાવવાની ઇચ્છા થઇ હતી.

સ્કુલમાં અન્ય વિધાર્થીનીઓ વાહન લઇને આવતાં તેનું પોતાનું એકટીવા હોય જેથી તેને તેના પિતાને નવું એકટીવા અપાવવાનું જણાવ્યું હતું. પણ પોતાની આર્થીક પરિસ્થિતી હમણાં સારી ના હોવાથી વિધાર્થીનીના પિતાએ હાલમાં પૈસાની સગવડ નથી, પૈસા આવશે ત્યારે એકટીવા લાવી આપીશ તેમ જણાવતાં ધોરણ 12ની વિધાર્થીનીને મનમા લાગી આવતાં ઘરે મકાઇમાં છાટવાની ઇયળ મારવાની દવા પી જતાં તેને સારવાર માટે હોસ્પીટલ ખસેડાઇ હતી. વિધાર્થીનીનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો