એક ટકા સુધી ઓછું વજન એ સામાન્ય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક ટકા સુધી ઓછું વજન એ સામાન્ય છે
આ અંગે સરકારી તોલમાપ અધિકારી વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે ખાતરના વજનમાં ઉઠેલી તોલમાપ અંગેની ફરિયાદોની ચકાસણી કરવા હું સાણંદ ડેપો પર જ હાજર હતો ત્યારે કોંગ્રેસ કાર્યકરો આવ્યા હતા. કેટલીક થેલીઓમાં માત્ર 200-300 ગ્રામ વજન ઓછું હતું જે સર્વ સામાન્ય છે. એક ટકો એટલે 500 ગ્રામ વજન સુધી કોઈ કેસ બનતો નથી. આમ છતાં આવી થેલીઓ બદલવા માટે મેં સુચના આપી દીધી છે. વિનોદ પટેલ, તોલ માપ અધિકારી

અન્ય સમાચારો પણ છે...