ધોળકામાં મોહમ્મદી કોન્વેન્ટ સ્કૂલ ખાતે કાનૂની શિબિર યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળકા ભાસ્કર | ધોળકા મોહમ્મદી કોન્વેન્ટ હાઈસ્કુલ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ ધોળકા દ્વારા કાનૂની સીબીરનું આયોજન કરાયું. શાળાના બાળકોને ભારતીય બંધારણ, પોકસોએકટ, અન્ય કાયદાકિય માહિતી અપાઇ. આ પ્રસંગે પીએલવી હેતલબેન રાઠોડ
વકીલ તેજલબેન માંડલીયા, સજીલહુસેનમલેક વગેરે દ્વારા બાળકોને માહીતી પુરી પાડવામાં આવી. બુધ્ધાય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ રાઠોડ હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...