ધાર્મિક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક
સવારે ૮.૦૦ કલાકે : શ્રી વેંકટેશ બાલાજી મંદિરના ઉપક્રમે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સંપૂર્ણ પાઠ, શ્રી વેંકટેશ બાલાજી મંદિર, જયુબિલિ બાગ સામે, વડોદરા.
બપોરે ૪.૦૦ કલાકે : સિનિયર સિટિઝન્સ એસોસિયેશનના ઉપક્રમે સમૂહમાં વિષ્ણુ સહસ્ત્રાનામના પાઠ, ઓમ નારાયણ ટ્રસ્ટ હોલ, ૫૬- ઉમા કોલોની, એ-વિભાગ, વાઘોડિયા રોડ.
સાંજે ૫.૦૦ કલાકે : દિવ્ય જીવન સંઘ દ્વારા અઠવાડિક ભજન-સત્સંગનો કાર્યક્રમ, રામજીમંદિરની પોળ, સરકારી પ્રેસ સામે, આનંદપુરા.
રાત્રે ૮.૦૦ કલાકે : જય સિયારામ સુંદરકાંડ પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે સુંદરકાંડ પાઠ, નર્મદેશ્વર મહાદેવ તળાવ પાસે, બાજવા.
રાત્રે ૮.૩૦ કલાકે : ઓમ સાંઇરામ સુંદરકાંડ પરિવારના સપન બ્રહ્મભટ્ટના સ્વકંઠે, નિકટે વકીલનો ખાંચો, બરાનપુરા.
આરોગ્ય
સાંજે ૫.૩૦ કલાકે : દિવ્ય જીવન સંઘના ઉપક્રમે નિ:શુલ્ક હોમિયોપથી સારવાર કેમ્પ, દિવ્ય જીવન સંઘ, રામજીમંદિરની પોળ, સરકારી પ્રેસ સામે, આનંદપુરા.
નગરમાં આજે