• Gujarati News
  • છાત્રા પટકાયા બાદ રાઇડ ૩ રાઉન્ડ ફરી ગઇ

છાત્રા પટકાયા બાદ રાઇડ ૩ રાઉન્ડ ફરી ગઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાત્રા બ્રેકડાન્સ રાઇડમાં બેઠી હતી ત્યારે બનાવ સર્જાયો ગંભીર વિધાર્થિનીને માંજલપુરની હોસ્પિટલમાં ખસેડાઈ
સેફટી લોક ખૂલી ગયું કે વિધાર્થિનીએ રાઇડ બંધ થતાં પહેલાં જ સેફટી લોક ખોલ્યું તે અંગે મતમતાંતર
સુમનદીપ વિધાપીઠમાં અભ્યાસ કરતા વિધાર્થીઓનું જૂથ આજવા ફનવલ્ર્ડ ગયું હતું
કર્મચારીઓનાં નિવેદન લીધાં
આજવા ફનવલ્ર્ડની રાઇડમાંથી છાત્રા પટકાઈ
આજવા ફનવલ્ર્ડમાં શનિવારે બપોરે બ્રેકડાન્સ રાઇડમાંથી સુમનદીપ વિધાપીઠની વિધાર્થિની પટકાઇ હતી. વિધાર્થિનીને માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડતાં હાલત ગંભીર છે. અલબત્ત, રાઇડનું સેફટી લોક આપમેળે ખૂલી ગયું કે વિધાર્થિનીએ રાઇડ ઊભી રહેતાં પહેલાં ખોલ્યું તે અંગે મતમતાંતર સર્જાયા છે.
વાઘોડિયા સુમનદીપ વિધાપીઠમાં અભ્યાસ કરતાં ૧૫ થી ૨૦ વિધાથીર્ -વિધાર્થિની શનિવારે આજવા ફનવલ્ર્ડ ગયાં હતાં. હાલોલના દુર્ગા કોમ્પ્લે ામાં રહેતી અને સુમનદીપમાં ફાર્મસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય વિધાર્થિની જાŽવી સંજીવ પરીખ તેમની સાથે હતી. બપોરે ૩:૦૦ થી ૩: ૩૦ દરમિયાન વિધાર્થીઓ પૈકીના ૫ થી ૭ જણ બ્રેક ડાન્સ રાઇડમાં બેઠા હતા, જયારે જાŽવી એકલી બેઠી હતી. રાઇડ ઊભી રહે તે પહેલાં સેફટી લોક ખૂલી જતાં જાŽવી નીચે પટકાઇ હતી. જોકે રાઇડ સ્પીડમાં હોઇ તેને પેટ, પીઠ અને કમરના ભાગે ઇજા થઇ હતી. માંજલપુરની ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં છાત્રાની સારવાર ચાલી રહી છે. વાઘોડિયા પોલીસે જાણવાજોગ નોંધ લઇ એએસઆઇ ગમરસિંહે આજવા ફનવલ્ર્ડના કર્મીના નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા એએસઆઇ ગમરસિંહે કાું કે, રાઇડનું સેફટી લોક ખોલી નાખતાં તેમાંથી નમીને પડી ગઇ હતી. તેને જમણા હાથ અને પાંસળીમાં ઇજા થતાં હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર હેઠળ છે. અમે જાણવાજોગ નોંધ કરી કર્મચારીઓનાં નિવેદન લીધા ંછે. વિધાર્થિની સાથે કોણ-કોણ હતું તેની યાદી મેળવી તેમની પણ પૂછપરછ કરીશું.
વિધાર્થિનીનાં સ્વજનોના જણાવ્યા અનુસાર જાŽવી એકલી રાઇડમાં બેઠી હતી. રાઇડનું લોક ખૂલતાં ઊછળીને બહાર પડી હતી. તે પતરા અને રાઇડ વરચે ફસાઇ ગઇ હતી તેમજ રાઇડ ૩ રાઉન્ડ ફરી જતાં તેને ઇજા પહોંચી હતી. ચાલુ રાઇડમાંથી બીજા છોકરા કૂદીને બચાવવા દોડયા હતા પરંતુ કર્મચારીઓ તરફથી મદદ મળી ન હોવાનો પણ તેમણે આ ોપ કર્યોહતો.
રાઇડ બંધ થાય તે પહેલાં લોક ખોલી નાખ્યું
અમારો ફોલ્ટ નથી તેવું મને જાણવા મળ્યું છે. લોક ખોલી નાખતાં છોકરી નીચે પડી હ