તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Waghodia
  • વડોદરા |રાષ્ટ્રીયશૈક્ષણિક મહાસંઘ દ્વારા દિગ્વિજયદિનની ઉજવણી કરવામાં આવી હતી. તા.11મી

વડોદરા |રાષ્ટ્રીયશૈક્ષણિક મહાસંઘ દ્વારા દિગ્વિજયદિનની ઉજવણી કરવામાં આવી હતી. તા.11મી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |રાષ્ટ્રીયશૈક્ષણિક મહાસંઘ દ્વારા દિગ્વિજયદિનની ઉજવણી કરવામાં આવી હતી. તા.11મી સપ્ટેમ્બર,1893ના દિવસે શિકાગો ખાતે વિશ્વધર્મ પરિષદમા સ્વામિ વિવેકાનંદ દ્વારા હિન્દુધર્મ અને હિન્દુતત્વજ્ઞાન અવગત કરાવી ભારતનું ગૌરવ વધાર્યું હતું. જેની યાદમાં દિગ્વિજયદિનની ઉજવણીનો કાર્યક્રમ આજરોજ વાઘોડિયારોડ સ્થિત વલ્લભવાટિકા પાર્ટી પ્લોટમા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા યોજવામાં આવ્યો હતો.

શૈ. મહાસંઘ દ્વારા દિગ્વિજયદિનની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...