અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ પક્ષમાંથી સસ્પેન્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપેટિકીટ આપી હોવા છતાં અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવનાર ભાજપના વેપારી સેલના કન્વીનર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવને રિપીટ કરવામાં આવતા જિલ્લા ભાજપના વેપારી સેલના કન્વીનર ધર્મેન્દસિંહ વાઘેલાએ ઉમેદવારી કરી હતી અલબત્ત, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, તેમને કોઇ સસ્પેન્શનો લેટર મળ્યો નથી અને તેમણે તો અગાઉ ભાજપમાંથી રાજીનામુ ધરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...